કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં કેન્દ્ર સરકારે ક્યા રાજ્યના અખરોટને GI ટેગ આપવાની ભલામણ સ્વીકારી છે ? છત્તીસગઢ ઉત્તર પ્રદેશ ઝારખંડ બિહાર છત્તીસગઢ ઉત્તર પ્રદેશ ઝારખંડ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં 'ધ સ્ટેટ ઓફ ફૂડ એન્ડ એગ્રિકલ્ચર (SOFA) 2021’ રિપોર્ટ કોણે જાહેર કર્યો છે ? વર્લ્ડ બેંક FAO નીતિ આયોગ UNFCCC વર્લ્ડ બેંક FAO નીતિ આયોગ UNFCCC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા દેશની ટીમે SAFF U19 મહિલા ફુટબોલ ચેમ્પિયનશિપ 2021 જીતી ? ભારત વિયેતનામ બાંગ્લાદેશ શ્રીલંકા ભારત વિયેતનામ બાંગ્લાદેશ શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રિલાયન્સ કેપિટલ માટે વહીવટદાર તરીકે કોની નિયુક્તિ કરી છે ? નાગેશ્વર રાવ સંજીવ નોટિયાલ શ્રીનિવાસ વરદરાજન પ્રવિણ પી. કડલે નાગેશ્વર રાવ સંજીવ નોટિયાલ શ્રીનિવાસ વરદરાજન પ્રવિણ પી. કડલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ 'પિલર ઓફ શેમ’ ક્યા ક્ષેત્ર સાથે સંબંધિત છે ? ઈંગ્લેન્ડ હોંગકોંગ જર્મની રશિયા સંઘ ઈંગ્લેન્ડ હોંગકોંગ જર્મની રશિયા સંઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં 'એકુવરિન અભ્યાસ' ક્યા બે દેશો વચ્ચે યોજાયો હતો ? ભારત-શ્રીલંકા ભારત-બાંગ્લાદેશ ભારત-ફિલિપાઈન્સ ભારત-માલદિવ ભારત-શ્રીલંકા ભારત-બાંગ્લાદેશ ભારત-ફિલિપાઈન્સ ભારત-માલદિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP