કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશના ભદ્રવાહ રાજમા અને રામબન સુલાઈ મધને GI ટેગ પ્રદાન કરાયું ?

લદાખ
રાજસ્થાન
જમ્મુ-કાશ્મીર
સિક્કિમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
તાજેતરમાં ભારતે ડોર્નિયર 228 સમુદ્ર નિગરાની વિમાન ક્યા દેશને સોંપ્યું ?

માલદીવ
શ્રીલંકા
ઈન્ડોનેશિયા
બાંગ્લાદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP