કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક (GIFT) સિટી, ગુજરાતમાં ઓફિસ ખોલનારી પ્રથમ બહુપક્ષીય એજન્સી કઈ બનશે ? AIIB NDB ADB વર્લ્ડ બેંક AIIB NDB ADB વર્લ્ડ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ પંડ્રેથન મંદિર ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં સ્થિત છે ? મહારાષ્ટ્ર પંજાબ હરિયાણા જમ્મુ અને કાશ્મીર મહારાષ્ટ્ર પંજાબ હરિયાણા જમ્મુ અને કાશ્મીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ગુજરાત બજેટ 2022-23માં કયા સ્થળે નવી મેડીકલ કોલેજ શરૂ કરવાની જોગવાઈ છે ? બોટાદ વેરાવળ આપેલ તમામ જામ ખંભાળીયા બોટાદ વેરાવળ આપેલ તમામ જામ ખંભાળીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં કયા આંતરરાષ્ટ્રીય સંગઠને કોલ્ડ રિસ્પોન્સ 2022 સૈન્ય અભ્યાસ શરૂ કર્યો ? OECD SAARC BRICS NATO OECD SAARC BRICS NATO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) જન ઔષધિ દિવસ ક્યારે મનાવાય છે ? 6 માર્ચ 7 માર્ચ 8 માર્ચ 5 માર્ચ 6 માર્ચ 7 માર્ચ 8 માર્ચ 5 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં કયા રાજ્યમાં ‘ડોલ ઉત્સવ' મનાવાયો ? આસામ રાજસ્થાન પશ્ચિમ બંગાળ ઉત્તરાખંડ આસામ રાજસ્થાન પશ્ચિમ બંગાળ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP