કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક (GIFT) સિટી - ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસીઝ સેન્ટર (IFSC) અંગે અતિરિક્ત ટિયર-1 બોન્ડ સૂચિબદ્ધ કરનારી પ્રથમ બેંક કઈ બની ? ભારતીય સ્ટેટ બેંક પંજાબ નેશનલ બેંક ઈન્ડિયન બેંક HDFC બેંક ભારતીય સ્ટેટ બેંક પંજાબ નેશનલ બેંક ઈન્ડિયન બેંક HDFC બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ભારતીય વાયુસેનાએ ભારતના પહેલા વાયુસેના વિરાસત કેન્દ્ર માટે ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ સાથે સમજૂતી કરી છે ? મહારાષ્ટ્ર ચંદીગઢ રાજસ્થાન દિલ્હી મહારાષ્ટ્ર ચંદીગઢ રાજસ્થાન દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા દેશે અર્થ મોનિટરિંગ સેટેલાઈટ લેન્ડસેટ 9 લૉન્ચ કર્યો ? રશિયા અમેરિકા જાપાન ફાન્સ રશિયા અમેરિકા જાપાન ફાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) NBA ખિતાબ જીતનારી ટીમ 'સૈક્રામેન્ટો કિંગ્સ' નો ભાગ બનનારા પ્રથમ ભારતીય કોણ બન્યા ? સતનામસિંહ પ્રિન્સપાલસિંહ અજમેરસિંહ અમૃતપાલસિંહ સતનામસિંહ પ્રિન્સપાલસિંહ અજમેરસિંહ અમૃતપાલસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ગુજરાતના દીકરી સુશ્રી ભાવિનાબેન પટેલે ટોક્યો પેરાલિમ્પિક 2020માં સિલ્વર મેડલ જીત્યો છે. તે કઈ રમત સાથે સંકળાયેલ છે ? સ્વિમિંગ ટેબલ ટેનિસ ડિસ્ક થ્રો શૂટિંગ સ્વિમિંગ ટેબલ ટેનિસ ડિસ્ક થ્રો શૂટિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ જ્યોતિ સુરેખા વેન્નમ કઈ રમત સાથે સંકળાયેલ છે ? તીરંદાજી બેડમિન્ટન ટેબલટેનિસ શૂટિંગ તીરંદાજી બેડમિન્ટન ટેબલટેનિસ શૂટિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP