Talati Practice MCQ Part - 5
આકાશમાં ઝગમગતા તારા પ્રકાશે છે. - વિશેષ્ય ઓળખાવો.

પ્રકાશ
તારા
આકાશમા
ઝગમગતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
નીચેનામાંથી કોણ તબલાવાદક નથી ?

રોનુ મજમુદાર
ફૈયાઝ ખા
ઝાકીર હુસૈન
અલ્લારખા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
હ્યુ—એન—ત્સાંગ ભારતમાં કયા સમય દરમિયાન હતા ?

ઈ.સ. 645-729
ઈ.સ. 690-735
ઈ.સ. 629-645
ઈ.સ. 729-645

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP