GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 Give plural form of : ‘safe’ saves safies safs safes saves safies safs safes ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ગુજરાતમાં વટહુકમ દ્વારા પંચાયતધારાનો અમલ ક્યા વર્ષથી કરવામાં આવ્યો ? 1952 1959 1949 1948 1952 1959 1949 1948 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ___ ધાતુ ઉદ્યોગોમાં ચીમનીની દિવાલની ફરતે પાણી રક્ષક (Water proof) સ્તર બનાવવામાં વપરાય છે. નિકલ એલ્યુમિનિયમ સીસું તાંબુ નિકલ એલ્યુમિનિયમ સીસું તાંબુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 શબ્દાર્થ (અર્થભેદ) જણાવો. : ‘અલિ’ પરમાત્મા સખીને સંબોધન ભમરો કુસ્તિબાજ પરમાત્મા સખીને સંબોધન ભમરો કુસ્તિબાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 નીચે આપેલી દરેક સંખ્યાના એકમ અને શતકના અંકો અદલા બદલી કરીને લખતા મળતી સંખ્યાઓમાં મધ્યક્રમે આવતી સંખ્યાનો શતકનો અંક આપેલા વિકલ્પોમાંથી કયો હોય ?738, 429, 156, 273, 894 1 8 6 7 1 8 6 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 નીચે આપેલ વાક્યનો ભાવેપ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો. શારદાકાકી દુઃખી થયા શારદાકાકી દુઃખી થશે શારદાકાકી દુઃખી થવાયુ શારદાકાકીથી દુઃખી થવાય છે શારદાકાકીથી દુઃખી થવાયું શારદાકાકી દુઃખી થશે શારદાકાકી દુઃખી થવાયુ શારદાકાકીથી દુઃખી થવાય છે શારદાકાકીથી દુઃખી થવાયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP