Revenue Talati Exam Paper (28-02-2016)
ગુજરાત રાજ્ય તેમજ દેશભરના નાગરિકો આપણી ભાષાને સંપૂર્ણ રીતે જાણી શકે એ હેતુસર ગુજરાતી ભાષાનો સૌ પ્રથમ શબ્દકોશ કોના દ્વારા તૈયાર કરી પ્રકાશિત કરવામાં આવ્યો ?

પ્રેમાનંદ
કવિ ન્હાનાલાલ
નર્મદ
હેમચંદ્રાચાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
મહાભારતના યુદ્ધમાં એકલા હાથે ઝઝુમી કૌરવોના ચક્રવ્યુહને ભેદનાર મહાયોદ્ધા અભિમન્યુના માતાનું નામ જણાવો.

સુભદ્રા
યશોધરા
અનસૂયા
અરુંધતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
ગુજરાતી ભાષાના પ્રભુત્વને વધુ પ્રભાવશાળી બનાવવા તેમજ ગુજરાતી સાહિત્યના પ્રસાર દ્રારા સાહિત્ય રસિકોમાં નવજાગૃતિ અને નવચેતનાનો સંચાર કરવા “ગુજરાતી સાહિત્ય પરિષદ''ની રચના કરવામાં આવી છે. આ સંસ્થા દ્વારા ક્યું સામયિક પ્રકાશિત કરવામાં આવે છે ?

ગુજરાત ગૌરવ
બુદ્ધિપ્રકાશ
શબ્દસૃષ્ટિ
પરબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
એક વેપારીએ 45 નારંગી 40 રૂપિયામાં વેચતાં 20% ખોટ જાય છે. તો 20% નફો લેવા વેપારીએ રૂપિયા 24 માં કેટલી નારંગી વેચવી જોઈએ ?

18
22
20
16

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP