કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ ‘Global Annual to Decadal Climate Update' રિપોર્ટ જારી કર્યો ? UNDP WMO WHO UNICEF UNDP WMO WHO UNICEF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં કઈ સંસ્થાઓ સાઉથ એશિયા ક્લીન એનર્જી ફોરમ 2023નું આયોજન કર્યું ? WTO USAID UNDP WMO WTO USAID UNDP WMO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે MSMEને COVID-19 સમયગાળાને રાહત આપવા માટે 'વિવાદ સે વિશ્વાસ' યોજના લૉન્ચ કરી છે. આ યોજનાની ઘોષણા કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામને કેન્દ્રીય બજેટ 2023-24માં કરી હતી. એક પણ નહીં આપેલ બંને નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે MSMEને COVID-19 સમયગાળાને રાહત આપવા માટે 'વિવાદ સે વિશ્વાસ' યોજના લૉન્ચ કરી છે. આ યોજનાની ઘોષણા કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામને કેન્દ્રીય બજેટ 2023-24માં કરી હતી. એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) હેરિટેજ ફાઉન્ડેશનના 29મા આર્થિક સ્વતંત્રતા સૂચકાંકમાં ભારતનો ક્રમ કેટલામો છે ? 130મો 131મો 129મો 128મો 130મો 131મો 129મો 128મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ભારત અર્થ મૂવર્સ લિમિટેડ (BEML)નું વડુમથક ક્યા આવેલું છે ? મુંબઈ નવી દિલ્હી ચેન્નાઈ બેંગલુરુ મુંબઈ નવી દિલ્હી ચેન્નાઈ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) આંતરરાષ્ટ્રીય દિપડા (Leopard) દિવસ ક્યારે મનાવાય છે ? 7 મે 13 મે 3 મે 9 મે 7 મે 13 મે 3 મે 9 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP