કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં કયો દેશ વાણિજિયક ઉત્પાદન માટે જીનેટિક્લી મોડિફાઈડ (GM) 'ગોલ્ડન રાઈસ' ને મંજૂરી આપનારો પહેલો દેશ બની ગયો ? જાપાન વિયેતનામ ઈન્ડોનેશિયા ફિલીપાઈન્સ જાપાન વિયેતનામ ઈન્ડોનેશિયા ફિલીપાઈન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં રજૂ કરવામાં આવેલું પ્રદર્શન “આઝાદ કી શૌર્યગાથા' ક્યા સ્વતંત્રતા સેનાની સાથે સંબંધિત છે ? સરદાર પટેલ ચંદ્રશેખર આઝાદ મદનલાલ ધીંગરા ભગતસિંહ સરદાર પટેલ ચંદ્રશેખર આઝાદ મદનલાલ ધીંગરા ભગતસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ચીફ ઓફ આર્મી સ્ટાફ જનરલ MM નરવણે યુરોપની યાત્રા દરમિયાન ‘ભારતીય સૈના સ્મારક'નું ઉદ્ઘાટન ક્યા કર્યું ? પેરિસ લિયોન મિલાન કેસિનો પેરિસ લિયોન મિલાન કેસિનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં મધ્ય પ્રદેશના નવા રાજ્યપાલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી ? થાવરચંદ ગેહલોત મંગુભાઈ પટેલ બંડારૂ દત્તાત્રેય રાજેન્દ્ર અર્લેકર થાવરચંદ ગેહલોત મંગુભાઈ પટેલ બંડારૂ દત્તાત્રેય રાજેન્દ્ર અર્લેકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) LEAF (લોઅરિંગ એમિશન બાય એક્સેલરેટિંગ ફોરેસ્ટ ફાઈનાન્સ) ગઠબંધનમાં ક્યા દેશ સામેલ છે ? અમેરિકા આપેલ તમામ નોર્વે યુનાઈટેડ કિંગ્ડમ અમેરિકા આપેલ તમામ નોર્વે યુનાઈટેડ કિંગ્ડમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા મંત્રાલય/સંસ્થાએ ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ (ONDC) અંગે પ્રોજેક્ટ શરૂ કર્યો ? DPIIT નીતિ આયોગ MSME મંત્રાલય એક પણ નહીં DPIIT નીતિ આયોગ MSME મંત્રાલય એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP