કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ભારત સરકારે ગ્રીન નેશનલ હાઈવે કોરિડોર (GNHCP) વિકસિત કરવા માટે કઈ બેંક સાથે લોન સમજૂતી પર હસ્તાક્ષર કર્યા ? વર્લ્ડ બેંક IMF ADB AIDB વર્લ્ડ બેંક IMF ADB AIDB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ 'ચેકમેટ’ સ્ટીલ્ધ લડાકુ વિમાન ક્યા દેશ સાથે સંબંધિત છે ? ઈઝરાયેલ બ્રિટન રશિયા ચીન ઈઝરાયેલ બ્રિટન રશિયા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં સિરિશા બાંદલા અવકાશમાં જનારી ભારતમાં જન્મેલી બીજી મહિલા બની છે, તેણીનો જન્મ ભારતના ક્યા રાજ્યમાં થયો હતો ? આંધ્ર પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર પંજાબ આંધ્ર પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) નેશનલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની લિ.ના પ્રથમ મેનેજિંગ ડિરેક્ટર કોણ બન્યા ? રાજેન્દ્રકુમાર નાયર રઘુરામ રાજન પદ્મકુમાર માધવન નાયર અરવિંદ પનગઢિયા રાજેન્દ્રકુમાર નાયર રઘુરામ રાજન પદ્મકુમાર માધવન નાયર અરવિંદ પનગઢિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં નિધન પામેલા 2 વખતના ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા કેશવ દત્ત કઈ રમત સાથે સંકળાયેલા હતા ? બેડમિન્ટન ફૂટબોલ બોક્સિંગ હોકી બેડમિન્ટન ફૂટબોલ બોક્સિંગ હોકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) વર્તમાનમાં નીતિ આયોગના CEO કોણ છે ? નરેન્દ્ર મોદી અમિતાભ કાન્ત અમિત શાહ રાજીવ ભાટીયા નરેન્દ્ર મોદી અમિતાભ કાન્ત અમિત શાહ રાજીવ ભાટીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP