જાહેર વહીવટ (Public Administration)
રાજ્ય વહીવટમાં સુશાસન (Good Governance) માટે નીચેના પૈકી કયો વિકલ્પ સુયોગ્ય છે ?

સુશાસન નવા મૂલ્યોને સ્વીકારે છે.
તેમાં લોકભાગીદારી આવકાર્ય છે.
આપેલ તમામ
સુશાસનમાં સરકાર, 'મા–બાપ' નથી, પરંતુ મિત્ર, તત્વચિંતક અને માર્ગદર્શકનું કામ કરતી સંસ્થા છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
ગુજરાત સરકારે 'વહીવટક્ષેત્રે ફરિયાદ નિવારણો ઓન લાઈન' કાર્યક્રમ ચાલુ કરેલ છે તે કયા નામે પ્રચલિત થયો છે ?

સ્વાગત
આઈ. ડબ્લ્યુ. ડી. એમ.એસ
ઈ-ધરા
સાથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
માહિતીની આપ-લે ___

ઉપરોક્ત પૈકી એક પણ નહીં
એકમાર્ગી પ્રક્રિયા છે
દ્વિમાર્ગી પ્રક્રિયા છે
સમકક્ષ પ્રક્રિયા છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
જાહેર વહીવટના સંદર્ભમાં સંગઠનના સિદ્ધાંતો પૈકીના આદેશની એકતા માટે નીચેનામાંથી કયુ વિધાન ખોટું છે ?

દરેક વ્યકિત માટે એક આદેશ
દરેક વ્યકિત માટે એક બોસ
દરેક અધિકારી/વ્યકિત નીચે ફકત એક જ વ્યકિત
કોઈપણ કર્મચારી એકથી વધુ વરિષ્ઠ અધિકારી પાસેથી આદેશો મળવા જોઈએ નહી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP