GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) સેન્દ્રિય ખેતી અંતર્ગત રાજ્યમાં કામગીરી સંભાળતી સંસ્થા “GOPCA” નું આખુ નામ. ગુજરાત ઓર્ગેનિક પ્રોડક્ટ્સ સર્ટીફીકેશન એજન્સી ગુજરાત ઓર્ગેનિક પ્રોસેસીંગ સર્ટીફીકેશન એજન્સી ગુજરાત ઓર્ગેનિક પોસ્ટહાર્વેસ્ટ સર્ટીફીકેશન એજન્સી ગુજરાત ઓર્ગેનિક પોડ્યુસર સર્ટીફીકેશન એજન્સી ગુજરાત ઓર્ગેનિક પ્રોડક્ટ્સ સર્ટીફીકેશન એજન્સી ગુજરાત ઓર્ગેનિક પ્રોસેસીંગ સર્ટીફીકેશન એજન્સી ગુજરાત ઓર્ગેનિક પોસ્ટહાર્વેસ્ટ સર્ટીફીકેશન એજન્સી ગુજરાત ઓર્ગેનિક પોડ્યુસર સર્ટીફીકેશન એજન્સી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) દાડમ પાકમાં કઈ બહાર લેવાથી ફૂલ જૂન-જુલાઈમાં આવે છે અને ફળ શિયાળામાં તૈયાર થાય છે ? મૃગ બહાર આંબે બહાર અહીં દર્શાવેલ ત્રણેય બહારમાં હસ્ત બહાર મૃગ બહાર આંબે બહાર અહીં દર્શાવેલ ત્રણેય બહારમાં હસ્ત બહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) કયા પાકના ખેતરમાં બ્લુ ગ્રીન આલ્ગી વાતાવરણમાં રહેલો નાઈટ્રોજન ખેંચે છે ? બટાટા ડાંગર ઘઉં મગ બટાટા ડાંગર ઘઉં મગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) સાચી જોડણી કઈ છે ? પરિપૂરિત પરીપૂરિત પરિપુરિત પરિપુરીત પરિપૂરિત પરીપૂરિત પરિપુરિત પરિપુરીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ‘કીમિયાગર’ કોનું તખલ્લુસ છે ? જયંત પાઠક વિનોદ જોશી મધુસૂદન પારેખ રતિલાલ બોરીસાગર જયંત પાઠક વિનોદ જોશી મધુસૂદન પારેખ રતિલાલ બોરીસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) છંદ ઓળખાવો : અરે આ ભરતખંડ ભૂમિએ એવા ભૂપાળ, શૂરવીર ધીર ગુણવાળા ક્યાં ગુમાવિયા. મનહર દોહરો સવૈયા તોટક મનહર દોહરો સવૈયા તોટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP