કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) જીયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (GSI)એ ક્યા રાજ્યમાં ભારતનો પ્રથમ જીયો-પાર્ક સ્થાપવાની મંજૂરી આપી ? મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ બિહાર ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ બિહાર ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને 30મા NCW સ્થાપના દિવસની થીમ ‘શી-ધ ચેન્જ મેકર' હતી. 31 જાન્યુઆરી, 2021ના રોજ રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW)નો 30મો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને 30મા NCW સ્થાપના દિવસની થીમ ‘શી-ધ ચેન્જ મેકર' હતી. 31 જાન્યુઆરી, 2021ના રોજ રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW)નો 30મો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) SMILE યોજના ક્યા મંત્રાલયની પહેલ છે ? સંરક્ષણ મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય ગૃહ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય ગૃહ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં જારી ઈન્ટરનેશનલ ઈન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી ઈન્ડેક્સ (આંતરરાષ્ટ્રીય બૌદ્ધિક સંપદા સૂચકાંક)માં ભારતનો ક્રમ કેટલામો છે ? 41મો 58મો 43મો 45મો 41મો 58મો 43મો 45મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) સ્માર્ટ કાર્ડ આર્મ્સ લાઈસન્સ રજૂ કરનારું ભારતનું પ્રથમ સશસ્ત્ર દળ ક્યું બન્યું ? ITBP દિલ્હી પોલીસ CRPF BSF ITBP દિલ્હી પોલીસ CRPF BSF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) હેલ્થ સ્ટાર રેટિંગ ક્યા સંગઠનની પહેલ છે ? NABARD FSSAI NITI આયોગ ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા NABARD FSSAI NITI આયોગ ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP