GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 GSRTC માં એડવાન્સ બુકીંગ કરાવ્યું હોય અને જો તે કેન્સલ કરાવવું હોય તો 6-60 દિવસ વચ્ચે કેન્સલેશન ચાર્જ મૂળ ભાડાના કેટલા ટકા લાગશે ? 25% 20% 5% 15% 25% 20% 5% 15% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ‘સુજની’ નામની રજાઈનો ઉદ્યોગ ક્યાં વિકસેલ છે ? સુરત અમદાવાદ કચ્છ ભરૂચ સુરત અમદાવાદ કચ્છ ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ‘કૃષ્ણમૃગ’નું નેશનલ પાર્ક ક્યાં આવેલું છે ? ગીર વેળાવદર ધારી વાંસદા ગીર વેળાવદર ધારી વાંસદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ‘ભીલ સેવા મંડળ, દાહોદ'ની સ્થાપના કોણે કરી હતી ? ડાહ્યાભાઈ નાયક મહાત્મા ગાંધીજી મોરારજી દેસાઈ અમૃતલાલ ઠક્કર ડાહ્યાભાઈ નાયક મહાત્મા ગાંધીજી મોરારજી દેસાઈ અમૃતલાલ ઠક્કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ‘‘ચા પાણી’’ કયો સમાસ છે ? દ્વિગુ શ્લેષ તત્પુરુષ દ્વંદ્વ દ્વિગુ શ્લેષ તત્પુરુષ દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 પાવર પોઈન્ટ એપ્લીકેશનનો મુખ્યત્વે કયા કામમાં ઉપયોગ થાય છે ? ચિત્રકામ ગણિતીક શાબ્દિક પ્રેઝન્ટેશન ચિત્રકામ ગણિતીક શાબ્દિક પ્રેઝન્ટેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP