ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કયા કરના બદલે GST લાગુ પડશે ? 1. સેન્ટ્રલ એક્સાઇઝ 2. વ્યવસાયિક વેરો 3. સર્વિસ ટેક્સ 4.વેટ ફક્ત 3 અને 4 ફક્ત 1,3 અને 4 ફક્ત 1 અને 2 1,2,3 અને 4 ફક્ત 3 અને 4 ફક્ત 1,3 અને 4 ફક્ત 1 અને 2 1,2,3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 'Development as Freedom' ના લેખક કોણ છે ? ડૉ. મનમોહન સિંહ અમર્ત્ય સેન રઘુરામ રાજન સી. રંગરાજન ડૉ. મનમોહન સિંહ અમર્ત્ય સેન રઘુરામ રાજન સી. રંગરાજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેનામાંથી નમૂનારૂપ સહકારી મંડળીનું ઉદાહરણ કયુ ? એચડીએફસી અમુલ નાબાર્ડ આઈસીએઆર એચડીએફસી અમુલ નાબાર્ડ આઈસીએઆર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતીય રિઝર્વ બેંકનું વડુમથક ક્યાં આવેલું છે ? મુંબઈ ચેન્નાઈ દિલ્હી કોલકાતા મુંબઈ ચેન્નાઈ દિલ્હી કોલકાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રાજકોષીય ખાધમાંથી ભૂતકાળમાં લીધેલી લોનો પરનું ચૂકવેલ વ્યાજ બાદ કરતા કઈ ખાધ મળે ? અસરકારક મહેસૂલી ખાધ પ્રાથમિક ખાધ અંદાજપત્રીય ખાધ મહેસૂલી ખાધ અસરકારક મહેસૂલી ખાધ પ્રાથમિક ખાધ અંદાજપત્રીય ખાધ મહેસૂલી ખાધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચે પૈકી કયું વિધાન પ્રાદેશિક ગ્રામીણ બેંક માટે સાચું નથી ? આપેલ બધા વિધાનો સાચા છે. ગ્રામીય બેંકોની સ્થાપના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના કાર્યકાળ દરમ્યાન થયેલી હતી. સૌપ્રથમ સ્થપાયેલી ગ્રામીણ બેંક 'પ્રથમા બેંક' છે. ગ્રામીણ બેંકોની આંશિક માલિકી રાજ્ય સરકારની પણ હોય છે. આપેલ બધા વિધાનો સાચા છે. ગ્રામીય બેંકોની સ્થાપના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના કાર્યકાળ દરમ્યાન થયેલી હતી. સૌપ્રથમ સ્થપાયેલી ગ્રામીણ બેંક 'પ્રથમા બેંક' છે. ગ્રામીણ બેંકોની આંશિક માલિકી રાજ્ય સરકારની પણ હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP