GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ભારતમાં ___ વેરા સિવાયના તમામ પરોક્ષ કરવેરા GST હેઠળ સમાવિષ્ટ થઈ જાય છે.

સુખસુવિધા કર (Luxury Tax)
આબકારી જકાત
સીમા શુલ્ક
મૂલ્ય વર્ધિત કર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
તાજેતરમાં જ પરીક્ષણ થયેલ સ્વદેશી રીતે વિકસાવાયેલી ‘સ્માર્ટ એન્ટી એરફીલ્ડ વેપન’ (SAAW) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે ?
I. તેનું પરીક્ષણ હોક-આઈ (Hawk-i) હવાઈ જહાજથી થયું હતું.
II. SAAW 1000 કિલોગ્રામ વર્ગનું ચોકસાઈ પ્રહાર શસ્ત્ર (precision strike weapon) છે અને 1000 કિ.મી.ની અવિધ ધરાવે છે.
III. SAAW નો ઉપયોગ દુશ્મનના રડાર, બંકરો અને રન-વે વિગેરે જેવી અસ્કયામતો ઉપર હુમલા કરવામાં થઈ શકે છે.

ફક્ત I અને II
ફક્ત II અને III
I, II અને III
ફક્ત I અને III

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કઈ દવા જે પશુધનના ઈલાજમાં ઉપયોગમાં લેવાતી હતી તે સમગ્ર દક્ષિણ એશિયામાં ગીધના વસ્તીના પતનના કારણ સાથે સંકળાયેલી છે ?

મેલોક્ષીકામ
કારપ્રોફેન
ડાઈક્લોફિનેક
આઈબુપ્રોફેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
___ પ્રથમ ખાનગી ભારતીય કંપની છે જેણે સફળતાપૂર્વક ___ નામના સોલીડ પ્રોપલઝન રોકેટ એન્જીનનું પરીક્ષણ કર્યું.

આપેલ પૈકી કોઈ નહીં
સ્કાયસ્પેસ એરો સીસ્ટમ્સ, વિજય-1
સ્કાયરૂટ એરોસ્પેસ, કલામ-5
SSRY, વિક્રમ-5

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલ નથી ?

આપેલ બંને
આબકારી જકાત (Excise duty) - તે કોઈપણ વસ્તુના ઉત્પાદન સમયે લેવામાં આવતો પરોક્ષ કર છે.
મૂલ્ય વર્ધિત કર (VAT) - આંતરરાજ્ય વેચાણ પર લેવામાં આવતો વેચાણવેરાને મૂલ્ય વર્ધીત કહે છે.
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ભારતની પંચવર્ષીય યોજનાઓના સંદર્ભમાં ___ પંચવર્ષીય યોજનાથી ઔદ્યોગિકરણની પદ્ધતિમાં ભારે ઉદ્યોગોને ઓછું મહત્વ અને માળખાગત સુવિધાઓને વધુ મહત્વ આપવાનો બદલાવ શરૂ થયો.

છઠ્ઠી
ચોથી
સાતમી
આઠમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP