ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) જી.એસ.ટી. (GST) ને સરળતાથી સમજી શકાય એ માટે ગુજરાત સરકાર દ્વારા કયું વેબપોર્ટલ વિકસાવવામાં આવેલ છે ? GST સમન્વય GST સહેલી GST સાથી GST સર્વિસ GST સમન્વય GST સહેલી GST સાથી GST સર્વિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) આધુનિક અર્થમાં ભારતમાં ક્યારથી અંદાજપત્રનો પ્રારંભ કરવામાં આવ્યો ? 1863 1862 1860 1861 1863 1862 1860 1861 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કોણે RBIના ગવર્નર તરીકે ફરજો બજાવેલ નથી. શ્રી સી.ડી. દેશમુખ ડૉ. આઈ.જી.પટેલ ડૉ. મનમોહન સિંહ શ્રી આનંદ સીન્હા શ્રી સી.ડી. દેશમુખ ડૉ. આઈ.જી.પટેલ ડૉ. મનમોહન સિંહ શ્રી આનંદ સીન્હા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રિઝર્વ બેંકના પ્રથમ ગવર્નર કોણ હતા ? ઓસ્બોર્ન સ્મીથ સી. ડી. દેશમુખ બી.કે. મીનહાસ જ્હોન સ્મીથ ઓસ્બોર્ન સ્મીથ સી. ડી. દેશમુખ બી.કે. મીનહાસ જ્હોન સ્મીથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ગુજરાતમાં કઇ સંસ્થા રાજ્યમાં મૂડીરોકાણ પ્રોત્સાહન એજન્સી તરીકે કામ કરે છે ? IMFIG(ઈન્ડિયા મિશન ફેસિલિટેશન ઈનિશિએટિવ-ગુજરાત) INDEXTB (ઇન્ડસ્ટ્રીયલ એક્સ્ટેંશન બ્યુરો) GIDC(ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન) GIIC(ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન) IMFIG(ઈન્ડિયા મિશન ફેસિલિટેશન ઈનિશિએટિવ-ગુજરાત) INDEXTB (ઇન્ડસ્ટ્રીયલ એક્સ્ટેંશન બ્યુરો) GIDC(ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન) GIIC(ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 20મી સદી પહેલા ભારતમાં પ્રતિ વ્યકિત ઉત્પાદન વૃદ્ધિ દર કેટલા ટકા હતા? 2% 0.5% 5% 25% 2% 0.5% 5% 25% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP