GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
ગુજરાતમાં સલ્તનતકાળ દરમિયાન ___ ધર્મમાં પીરાણ પંથ, મહાદેવી પંથ, દાદુ પંથ વગેરે વિવિધ પંથો અસ્તિત્વમાં આવ્યાં.

શાક્ત
વૈષ્ણવ
ઈસ્લામ
શૈવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
માળવાના ઉચ્ચપ્રદેશ બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ બંને
આ ઉચ્ચપ્રદેશ ગંગા અને બ્રહ્મપુત્રા નદીઓ તથા હિમાલય પર્વતની ઉત્તર પશ્ચિમમાં ત્રિભુજાકારે વ્યાપ્ત છે.
આપેલ પૈકી કોઈ નહીં
ચંબલની ખીણ આ પ્રદેશમાં આવેલી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
આણંદ-પરમાણંદ સુવિખ્યાત ___ હતાં.

સિધ્ધરાજ જયસિંહના શિલ્પીઓ
અડાલજની વાવના કારીગરો
ચારણ કવિઓ
પહેલવાનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નીચેના પૈકી કોનો મૂડી-આવક (Capital Receipts)માં સમાવેશ થાય છે ?
1. દેશના બજારમાંથી મેળવેલી લોન
2. વિદેશમાંથી મેળવેલી લોન
3. રાજ્ય સરકારોને આપેલી લોનની આવેલી વસુલાત

1, 2 અને 3
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
પરવાળાની રચનાઓ બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

તે 45 થી 55 મીટરથી વધારે ઊંડા પાણીમાં પણ જીવી શકતાં નથી.
આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને
સામાન્ય રીતે 31° થી 30° સે. થી ઓછા તાપમાનવાળા સમુદ્રજળમાં પરવાળાના પ્રાણીઓ જીવી શકતાં નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP