કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં કયા દેશમાં સ્વાઇન ફ્લૂ વાયરસનો એક પ્રકાર H1N1નો મનુષ્યમાં ચેપ લાગવાનો પ્રથમ કેસ જોવા મળ્યો ?

ચીન
મેક્સિકો
કેનેડા
ફિલીપાઇન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ભારતની કઈ કંપનીએ XP100 તરીકે ઓળખાતું ભારતનું પ્રથમ 100 ઓકટેન પેટ્રોલ લૉન્ચ કર્યું ?

ભારત પેટ્રોલિયમ
હિન્દુસ્તાન પેટ્રોલિયમ
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન
ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'પેલેસ્ટિનિયન લોકો સાથે અંતરરાષ્ટ્રીય એકતા દિવસ' ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

1 ડિસેમ્બર
28 નવેમ્બર
30 નવેમ્બર
29 નવેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
બંગાળી ફિલ્મોના પ્રસિદ્ધ અભિનેતા શ્રી સૌમિત્ર ચેટર્જીનું નિધન થયું છે... તેમનો જન્મ ક્યાં થયો હતો ?

સિલિગુડી
કોલકાતા
આસનસોલ
દુર્ગાપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP