કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ 2023 અંતર્ગત બેસ્ટ પ્લેબેક સિંગર (પુરુષ)નો એવોર્ડ કોને એનાયત કરાશે ?

જુબીન નોટિયાલ
અરિજિત સિંહ
વિશાલ દાદલાણી
સચેત ટંડન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઈલ હ્રાસોંગ-15 ક્યા દેશ સાથે સંબંધિત છે ?

સિંગાપુર
ચીન
ઉત્તર કોરિયા
દ.કોરિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

FAMEનું પૂરું નામ Faster Adoption and Manufacturing of Electric Vehicles છે.
FAME યોજનાની શરૂઆત વર્ષ 2015માં કરવામાં આવી હતી.
કેન્દ્રીય બજેટ 2023-24માં FAME-2 યોજના અંતર્ગત નાણાં ભંડોળની ફાળવણી 2 ગણી કરવામાં આવી.
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP