કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નવા સંસદ ભવનની ડિઝાઇન તૈયાર કરનાર કંપની HCP મેનેજમેન્ટ ગુજરાતના કયા શહેર સાથે સંકળાયેલ છે ? વડોદરા અમદાવાદ રાજકોટ ગાંધીનગર વડોદરા અમદાવાદ રાજકોટ ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વિશ્વના સૌથી મોટા ગિરનાર ટેમ્પલ રોપવેનું તાજેતરમાં પીએમ મોદીએ ઉદ્ઘાટન કર્યું. તેની લંબાઈ કેટલી છે ? 900 મીટર 1290 મીટર 2320 મીટર 1320 મીટર 900 મીટર 1290 મીટર 2320 મીટર 1320 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ગ્લોબલ ટીચર પ્રાઈઝ 2020 મેળવનાર ભારતીયનું નામ જણાવો ? શ્રી ચુન્નીલાલ ડિસલે શ્રી ધર્મપાલ ડિસલે શ્રી રણજીતસિંહ ડિસલે શ્રી ઉપેન્દ્રસિંહ ડિસલે શ્રી ચુન્નીલાલ ડિસલે શ્રી ધર્મપાલ ડિસલે શ્રી રણજીતસિંહ ડિસલે શ્રી ઉપેન્દ્રસિંહ ડિસલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) સોલાર રૂફટોપ સ્થાપિત કરવામાં દેશમાં કયું રાજ્ય અગ્રેસર રહ્યું છે ? ગુજરાત મહારાષ્ટ્ર તામિલનાડુ રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર તામિલનાડુ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીતિ આયોગે તાજેતરમાં કોની અધ્યક્ષતામાં શહેરી આયોજન શિક્ષણ પ્રણાલીમાં સુધારણા માટે 14 સભ્યોની પેનલની રચના કરી ? રાજીવ કુમાર રમેશ ચંદ વી. કે. સારસ્વત અમિતાભ કાન્ત રાજીવ કુમાર રમેશ ચંદ વી. કે. સારસ્વત અમિતાભ કાન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ 2020'ની થીમ જણાવો ? Mountain biodiversity Mountain matter Mountain ecosystem Mountains climate change Mountain biodiversity Mountain matter Mountain ecosystem Mountains climate change ANSWER DOWNLOAD GUJARATI MCQ APP