કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) માનવ વિકાસ સૂચકાંક (HDI)2020 અંતર્ગત વિશ્વમાં પ્રથમ ક્રમે કયો દેશ રહ્યો હતો ? નોર્વે આયર્લેન્ડ આઇસલેન્ડ સ્વીઝરલેન્ડ નોર્વે આયર્લેન્ડ આઇસલેન્ડ સ્વીઝરલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) હાલમાં જ અમેરિકાએ બનાવેલા સ્પેસ ફોર્સના સભ્યોને શું કહેવાશે ? Guardians આમાંથી કોઈ નહિ Custodians Champions Guardians આમાંથી કોઈ નહિ Custodians Champions ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેના પૈકી ખોટું વિધાન જણાવો ? SITMEX કવાયતની ઘોષણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શાંગ્રીલા સંવાદ દરમિયાન કરવામાં આવી હતી. SITMEX-2020 નું આયોજન આંદામાન સમુદ્રમાં કરવામાં આવ્યું હતું. SITMEX એ ભારત, સિંગાપોર અને થાઇલેન્ડ વચ્ચેની હવાઈ ત્રિપક્ષીય કવાયત છે. SITMEXનું પ્રથમ સંસ્કરણ 2019માં યોજવામાં આવ્યું હતું. SITMEX કવાયતની ઘોષણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શાંગ્રીલા સંવાદ દરમિયાન કરવામાં આવી હતી. SITMEX-2020 નું આયોજન આંદામાન સમુદ્રમાં કરવામાં આવ્યું હતું. SITMEX એ ભારત, સિંગાપોર અને થાઇલેન્ડ વચ્ચેની હવાઈ ત્રિપક્ષીય કવાયત છે. SITMEXનું પ્રથમ સંસ્કરણ 2019માં યોજવામાં આવ્યું હતું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) જુવેનાઇલ જસ્ટિસ બોર્ડમાં કોનો સમાવેશ થાય છે ? જુડીશીયલ મેજિસ્ટ્રેટ એક પણ નહીં બે સામાજિક કાર્યકરો આપેલ બંને જુડીશીયલ મેજિસ્ટ્રેટ એક પણ નહીં બે સામાજિક કાર્યકરો આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'કૃત્રિમ સૂર્ય' તરીકે ઓળખાતું પરમાણુ આધારિત ફ્યુઝન રિએક્ટર તાજેતરમાં કયા દેશમાં શરૂ કરાયું હતું ? અમેરિકા ઇઝરાયેલ જાપાન ચીન અમેરિકા ઇઝરાયેલ જાપાન ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) PM SVANidhi યોજના અંતર્ગત લોન આપવામાં કયું રાજ્ય પ્રથમ ક્રમે રહ્યું ? હિમાચલ પ્રદેશ બિહાર ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ હિમાચલ પ્રદેશ બિહાર ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP