Loading [Contrib]/a11y/accessibility-menu.js

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
આ રૂઢિપ્રયોગનો અર્થ આપો : 'અગત્સ્યના વાયદા'

વચન ન પાળવું
અગત્યની વાત
વાયદા બજારમાં બેસવું
કશા કામનું ન હોવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
સ્મૃતિવન ધરતીકંપ મેમોરિયલ અને મ્યુઝિયમ પ્રોજેક્ટ કઈ જગ્યાએ બનાવવામાં આવનાર છે ?

માંડવીના દરિયાકિનારે
ગાંધીધામ ખાતે
ભચાઉ ખાતે
ભુજના ભુજિયા ડુંગર ઉપર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
ભાવનગર જિલ્લાના ગોહિલવાડ પંથકના કોળી જાતિના લોકો દ્વારા ખાસ કરીને પાક કાપણી પ્રસંગે કયું નૃત્ય કરવામાં આવે છે ?

હીંચ નૃત્ય
ગોફ ગૂંથણ નૃત્ય
ઢોલોરાણો નૃત્ય
ડોકા અને હુડારાસ નૃત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP