Talati Practice MCQ Part - 6
વાતાવરણમાં ઑક્સિજન કેટલી ઊંચાઈ સુધી મળી આવે છે ?

આશરે 110 કિ.મી.
આશરે 20 કિ.મી.
આશરે 50 કિ.મી.
આશરે 80 કિ.મી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ધરાસણા સત્યાગ્રહનું નેતૃત્વ કોણે સંભાળ્યું હતું ?

એની બેસન્ટ
રવિશંકર મહારાજ
સરોજિની નાયડુ
સી. રાજગોપાલાચારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
રાષ્ટ્રપતિ કયા અનુ. અંતર્ગત સુપ્રીમકૉર્ટ પાસેથી સલાહ માગી શકે છે ?

અનુ. 144
અનુ. 141
અનુ. 142
અનુ. 143

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP