Talati Practice MCQ Part - 3 "He teach us english grammar" :- Change the voice. English grammar is being taught to us by him. We are being taught english grammar by him. We are taught english grammar by him. English grammar is taught to us by him. English grammar is being taught to us by him. We are being taught english grammar by him. We are taught english grammar by him. English grammar is taught to us by him. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 નીચેનામાંથી ગાણિતિક ક્રિયાઓ કરવા માટે ઉપયોગી પ્રોગ્રામ કયો ? PAINT BRUSH MS EXCEL MS WORD MS POWERPOINT PAINT BRUSH MS EXCEL MS WORD MS POWERPOINT ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 કયુ ગીત બંગાળાના ભાગલા વખતે રાષ્ટ્રીય એકતા અને મુક્તિનું પ્રતિક બની ગયું હતું ? વંદે માતરમ્ સરફરોશી કી તમન્ના ઈન્કલાબ જન ગણ મન વંદે માતરમ્ સરફરોશી કી તમન્ના ઈન્કલાબ જન ગણ મન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 પરીક્ષામાં એક વિદ્યાર્થીને 20% માર્ક મળ્યા અને તે 30 માર્કથી નાપાસ થયો. પરંતુ જો તેને 32% માર્ક મળ્યા હોય તો તે લઘુતમ માર્કથી 42 માર્ક વધારે મળ્યા પાસ થવા માટે કેટલા ટકા માર્ક જરૂરી છે ? 25% 12% 52% 20% 25% 12% 52% 20% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘ઝફરખાન’ કોના સૂબો હતા ? ગ્યાસુદી તઘલક અલાઉદ્દીન ખિલજી તાતારખાન નાસુદ્દીન મહંમદ તઘલક ગ્યાસુદી તઘલક અલાઉદ્દીન ખિલજી તાતારખાન નાસુદ્દીન મહંમદ તઘલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘વેળુ’ શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો. ચેહ વૃણ અંક રેતી ચેહ વૃણ અંક રેતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP