GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) He was ___ Napoleon of his age. the none an a the none an a ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ભારતમાં જિલ્લા કલેક્ટરની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી? લોર્ડ ક્લાઈવ લોર્ડ માઉન્ટબેટન લોર્ડ રીપન લોર્ડ વોન હેસ્ટીંગ્સ લોર્ડ ક્લાઈવ લોર્ડ માઉન્ટબેટન લોર્ડ રીપન લોર્ડ વોન હેસ્ટીંગ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.(a) ટેલિફોન(b) વિજળીનો ગોળો (c) ડીઝલ એન્જિન (d) એરોપ્લેન 1. રૂડોલ્ફ 2. રાઈટ બ્રધર્સ 3. એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ 4. થોમસ એડિસન c-2, d-1, a-4, b-3 b-1, c-4, a-4, d-3 a-3, c-1, d-2, b-4 d-1, c-3, b-4, a-2 c-2, d-1, a-4, b-3 b-1, c-4, a-4, d-3 a-3, c-1, d-2, b-4 d-1, c-3, b-4, a-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) Vote and ___ for me, please. canvaas canvass cenvass canvase canvaas canvass cenvass canvase ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ અંદાજપત્ર 2017-18 અન્વયે ‘‘કૃષિ અને સહકાર વિભાગ’’નું નામ બદલીને શું રાખવાનું ઠરાવવામાં આવ્યું છે ? ‘‘કૃષિ સહકાર અને પશુપાલન વિભાગ’’ “ખેડૂત કલ્યાણ અને પશુપાલન વિભાગ’’ ‘‘કૃષિ, પશુપાલન અને સહકાર વિભાગ’’ ‘‘કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ’’ ‘‘કૃષિ સહકાર અને પશુપાલન વિભાગ’’ “ખેડૂત કલ્યાણ અને પશુપાલન વિભાગ’’ ‘‘કૃષિ, પશુપાલન અને સહકાર વિભાગ’’ ‘‘કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ’’ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ઉમાશંકર જોશીએ પોતાના અભ્યાસગ્રંથમાં કોને ક્રાન્તદ્રષ્ટા કવિ કહ્યો છે ? પ્રેમાનંદ દલપતરામ અખો દયારામ પ્રેમાનંદ દલપતરામ અખો દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP