કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં કઈ સંસ્થા/મંત્રાલયે બાળકોમાં ઓરલ હાઈજીન જાળવી રાખવા અંગે જાગૃતિ ફેલાવવા માટે દ્વિભાષી મોબાઈલ એપ્લિકેશન Healthy Smile લૉન્ચ કરી ? AIIMS એક પણ નહીં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય AIIMS એક પણ નહીં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રીય યોગદાન માટે લોકપ્રિય ગોપીનાથ બોરદોલોઈ પુરસ્કાર ક્યા રાજ્ય દ્વારા એનાયત કરાય છે ? મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ આસામ મેઘાલય મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ આસામ મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ભારતને ક્યા સમયગાળા માટે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC)ના એશિયા પ્રશાંત દેશો માટે ચૂંટવામાં આવ્યું છે ? વર્ષ 2022-28 વર્ષ 2022-26 વર્ષ 2022-25 વર્ષ 2022-24 વર્ષ 2022-28 વર્ષ 2022-26 વર્ષ 2022-25 વર્ષ 2022-24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા દેશ સૈન્ય સંચાર ઉપગ્રહ Syracuse 4A લોન્ચ કર્યો ? અમેરિકા સ્પેન રશિયા ફ્રાન્સ અમેરિકા સ્પેન રશિયા ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ICMR ડ્રોન રિસ્પોન્સ એન્ડ આઉટરિચ ઈન નોર્થ ઈસ્ટ (i-Drone) અંતગત મેક ઈન ઈન્ડિયા અંતર્ગત બનેલા ડ્રોનનો COVID-19 રસી પહોંચાડવામાં ઉપયોગ કરનારું પ્રથમ રાજ્ય ક્યું બન્યું ? મેઘાલય મણિપુર નાગાલેન્ડ ત્રિપુરા મેઘાલય મણિપુર નાગાલેન્ડ ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં KVICએ વિશ્વનો સૌથી મોટો ખાદી રાષ્ટ્રીય ધ્વજનું ઉદ્ઘાટન ક્યા કર્યું ? જયપુર લેહ દેહરાદૂન નવી દિલ્હી જયપુર લેહ દેહરાદૂન નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP