GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
જો એક મહિનાનો સાતમો દિવસ શુક્રવાર કરતા ત્રણ દિવસ વહેલો વાર હોય, તો તે મહિનાનો 19મો દિવસ ક્યો હોય ?

બુધવાર
શુક્રવાર
રવિવાર
સોમવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
‘કિન્નરી’ એ કોનો કાવ્યસંગ્રહ છે ?

રમેશ પારેખ
રાવજી પટેલ
નિરંજન ભગત
નારાયણ સુર્વે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
એક છાત્રાલયના કોઠારમાં 280 વિદ્યાર્થીને 30 દિવસ ચાલે તેટલું અનાજ છે. જો 20 નવા વિદ્યાર્થીઓ દાખલ થાય તો, તે અનાજ કેટલા દિવસ ચાલે ?

29 દિવસ
27 દિવસ
26 દિવસ
28 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
નીચેનામાંથી સમાસનું ક્યું જોડકું સાચું છે ?

નીલકંઠ - અવ્યયીભાવ
રેલગાડી - તત્પુરુષ
સરસિજ - બહુવ્રીહિ
જીતુમામા - કર્મધારય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP