કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ત્રિમાસિક હાઉસ પ્રાઈસ ઈન્ડેક્સ (HPI) કઈ સંસ્થા જારી કરે છે ? SIDBI RBI નીતિ આયોગ SEBI SIDBI RBI નીતિ આયોગ SEBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ક્યા રાજયે 17 સપ્ટેમ્બરને સામાજિક ન્યાય દિવસ તરીકે મનાવવાનો નિર્ણય કર્યો ? કર્ણાટક તમિલનાડુ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ કર્ણાટક તમિલનાડુ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) FSSAI દ્વારા પ્રસિધ્ધ થયેલા 'સ્ટેટ ફૂડ સેફ્ટી ઈન્ડેક્સ, 2020–21’માં ભારતના નાના રાજ્યોમાં પ્રથમ ક્રમે કયું રાજ્ય છે ? ગોવા સિક્કિમ મેઘાલય મણિપુર ગોવા સિક્કિમ મેઘાલય મણિપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કઈ ફિનટેક કંપનીએ ડિજિટલ સ્ટોર મેનેજમેન્ટ ઉપકરણ 'નિયોદુકાન' લૉન્ચ કરવા માટે રિટેલર્સ એસોસિએશન્સ સ્કિલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા’ (RASCI) સાથે ભાગીદારી કરી ? પેટીએમ રેઝરપે પેનિયરબાય ફોનપે પેટીએમ રેઝરપે પેનિયરબાય ફોનપે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ગુજરાતના દીકરી સુશ્રી ભાવિનાબેન પટેલે ટોક્યો પેરાલિમ્પિક 2020માં સિલ્વર મેડલ જીત્યો છે. તે કઈ રમત સાથે સંકળાયેલ છે ? ડિસ્ક થ્રો ટેબલ ટેનિસ સ્વિમિંગ શૂટિંગ ડિસ્ક થ્રો ટેબલ ટેનિસ સ્વિમિંગ શૂટિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના કેટલામાં સત્રને સંબોધ્યું હતું ? 76 મા 74 મા 73 મા 75 મા 76 મા 74 મા 73 મા 75 મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP