GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) માનવ વિકાસ સૂચકાંક (Human Development Index (HDI)) બાબતે નીચેના પૈકી કયું વિધાન સત્ય છે ? જો 1 પોઈન્ટના માપદંડમાં HDI એ 0.7 અને તેથી વધુ હોય તો તે ઊંચો HDI ગણવામાં આવે છે. જો 1 પોઈન્ટના માપદંડમાં HDI એ 0.6 અને તેથી ઓછો હોય તો તે નીચો HDI ગણવામાં આવે છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં જો 1 પોઈન્ટના માપદંડમાં HDI એ 0.7 અને તેથી વધુ હોય તો તે ઊંચો HDI ગણવામાં આવે છે. જો 1 પોઈન્ટના માપદંડમાં HDI એ 0.6 અને તેથી ઓછો હોય તો તે નીચો HDI ગણવામાં આવે છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયું એ ધર્મ સ્વતંત્રતાના અધિકાર હેઠળ વર્ગીકૃત કરવામાં આવે છે ? (કલમ 25 - 28)1. ધર્મના આધારે ભેદભાવ સામે પ્રતિબંધ 2. અંતર આત્માના અવાજ (Conscience) અને ધર્મના વ્યવસાયની સ્વતંત્રતા3. લઘુમતિઓની સંસ્કૃતિનું રક્ષણ4. ધાર્મિક સંસ્થાઓની બાબતોનું સંચાલન કરવાની સ્વતંત્રતાનીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. માત્ર 2 અને 4 1, 2, 3 અને 4 માત્ર 1 અને 2 માત્ર 1, 2 અને 4 માત્ર 2 અને 4 1, 2, 3 અને 4 માત્ર 1 અને 2 માત્ર 1, 2 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ચૂડાસમા વંશમાં નીચેના પૈકી કયા પ્રકારના સિક્કાઓ જોવા મળ્યા હતા ? 1. કોડી (Kodis)2. કરશાપન (Karshapan)3. વિશાપાક (Vishopak)4. રૂપકનીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. માત્ર 2, 3 અને 4 માત્ર 1, 3 અને 4 1, 2, 3 અને 4 માત્ર 1, 2 અને 3 માત્ર 2, 3 અને 4 માત્ર 1, 3 અને 4 1, 2, 3 અને 4 માત્ર 1, 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) આવકના પ્રતિ અતિરિક્ત રૂપિયા/ડોલરના ઉમેરા પર ચૂકવાતો વ્યક્તિગત કર વેરાનો દર ___ તરીકે ઓળખાય છે. વધારાનો કર વેરા દર ઉદાર કર વેરા દર સીમાંત કર વેરા દર સરેરાશ કર વેરા દર વધારાનો કર વેરા દર ઉદાર કર વેરા દર સીમાંત કર વેરા દર સરેરાશ કર વેરા દર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) બાયોગેસ મુખ્યત્વે ___ નું મિશ્રણ છે. મિથેન અને ઓક્સીજન મિથેન અને કાર્બન ડાયોક્સાઈડ પ્રોપેન અને કાર્બન ડાયોક્સાઈડ પ્રોપેન અને ઓક્સીજન મિથેન અને ઓક્સીજન મિથેન અને કાર્બન ડાયોક્સાઈડ પ્રોપેન અને કાર્બન ડાયોક્સાઈડ પ્રોપેન અને ઓક્સીજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) 2010-11ની કૃષિ વસ્તી ગણતરી અનુસાર ભારતમાં સ્ત્રીઓની માલિકીની કાર્યરત જમીનનો પ્રતિશત ___ છે. 6 થી 12% ની વચ્ચે 12 થી 18% ની વચ્ચે આપેલ પૈકી કોઈ નહીં 6% કરતાં ઓછો 6 થી 12% ની વચ્ચે 12 થી 18% ની વચ્ચે આપેલ પૈકી કોઈ નહીં 6% કરતાં ઓછો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP