GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) જળવિદ્યુત સહયોગ (Hydro power co-operation) માટે જુલાઈ 2018 ના પ્રથમ સપ્તાહમાં ભારતના વડાપ્રધાનની મુલાકાત લેનાર શ્રી શેરીંગ ટોબગે (Tshering Tobgay) કયા દેશના વડાપ્રધાન હતા ? મલેશિયા મોરેશિયસ મ્યાનમાર ભૂટાન મલેશિયા મોરેશિયસ મ્યાનમાર ભૂટાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) મુખ્ય પાકમાં આવતા રોગ જીવાતના નિયંત્રણ માટે વાવવામાં આવતા પાકને શું કહે છે ? ખાધ પાક બિન ખાધ પાક પિંજર પાક રોકડીયો પાક ખાધ પાક બિન ખાધ પાક પિંજર પાક રોકડીયો પાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) જ્યારે પ્રાયોગિક સામગ્રી હોમોજીનીયશ હોય ત્યારે કઈ ડીઝાઈનનો ઉપયોગ કરી શકાય ? એલ.એસ.ડી. સી.આર.ડી. અહીં દર્શાવેલમાંથી કોઈપણ નહીં આર.બી.ડી. એલ.એસ.ડી. સી.આર.ડી. અહીં દર્શાવેલમાંથી કોઈપણ નહીં આર.બી.ડી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) It ___ that she will lead the team. decided has been decided decides is deciding decided has been decided decides is deciding ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) જે ટ્રોફા (રતન જ્યોત) સ્થાનીક રીતે ક્યા નામે ઓળખાય છે ? જંગલી કપાસ જંગલી પીલુ જંગલી એરંડી જંગલી ઘાસ જંગલી કપાસ જંગલી પીલુ જંગલી એરંડી જંગલી ઘાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) સમાસ જણાવો : હાડમાંસ દ્વન્દ્વ તત્પુરુષ કર્મધારય દ્વિગુ દ્વન્દ્વ તત્પુરુષ કર્મધારય દ્વિગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP