GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
વિશ્વ બેંકના સાઉથ એશિયા ઈકોનોમીક ફોકસ સ્પ્રીંગ 2021 રીપોર્ટ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. આ અહેવાલે નાણાકીય વર્ષ 2021-2022 માટે ભારતના કુલ ઘરગથ્થુ ઉત્પાદન (GDP) ની વૃધ્ધિ 7.5% થી 12.5% ની શ્રેણીમાં રહેવાનું અનુમાન કર્યું છે. 2. નાણાકીય વર્ષ 2021-2022 માટે દક્ષિણ એશિયન જૂથનો ગરીબીનો દર 6% થી 9% સુધીનો રહેવાનું અનુમાન કર્યું છે. 3. નાણાકીય વર્ષ 2023-2024 સુધીમાં ભારતનો ગરીબીનો દર 2% થી 4% ની વચ્ચે રહેવાનો અનુમાન કર્યું છે.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. માદાઓમાં તમામ અંડકોષો તેના ઉપર C રંગસૂત્રો ધરાવે છે. 2. નરમાં અડધા શુક્રાણુઓ X રંગસૂત્રો ધરાવે છે અને બીજા અડધા Y રંગસૂત્રો ધરાવે છે. 3. રંગસૂત્રોની 23 જોડીઓ પૈકી 22 જોડીઓને ઓટોસમ (autosomes) કહે છે.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
નીચેના પૈકી કઈ બાબતો સંઘ જાહેર સેવા આયોગની કાર્યકારી હકૂમત (functional jurisdiction) ની બહાર રાખવામાં આવી છે ? 1. પછાત વર્ગના નાગરીકોના તરફેણમાં નિમણૂક અથવા જગ્યાઓ માટે અનામતની જોગવાઈ કરવી. 2. સેવાઓ અને હોદ્દાઓ ઉપર નિમણૂકો કરતી વખતે અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓના દાવાઓ ધ્યાનમાં લેવા. 3. આયોગો અથવા ટ્રીબ્યુનલોની અધ્યક્ષતા અથવા સભ્યપદની પસંદગી