બાયોલોજી (Biology) અર્ધીકરણ - I મુખ્ય કેટલા તબક્કામાં વિભાજીત છે ? 9 4 8 2 9 4 8 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) મીઠા પાણીના મત્સ્યોનું જૂથ કયું છે ? કટલા, રોહુ, મેક્રેલ મિગ્રલ, મેકેલ, પ્રોમ્ફેટ મેજરકાર્પ, હિલસા, સારડીન રોહુ, મિગ્રલ, કટલા કટલા, રોહુ, મેક્રેલ મિગ્રલ, મેકેલ, પ્રોમ્ફેટ મેજરકાર્પ, હિલસા, સારડીન રોહુ, મિગ્રલ, કટલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રાણીના બર્હિકંકાલમાં આવેલું પ્રોટીન કયું છે ? માયોસીન કેરેટીન મેલેનીન કેસીન માયોસીન કેરેટીન મેલેનીન કેસીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રોટીનના બંધારણ માટે બિનજરૂરી હોય એવો બંધ કયો ? હાઈડ્રોફોબિક બંધ એસ્ટર બંધ આયનિક બંધ પેપ્ટાઈડ બંધ હાઈડ્રોફોબિક બંધ એસ્ટર બંધ આયનિક બંધ પેપ્ટાઈડ બંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કઈ રચના જીવરસના ભ્રમણ માટે જવાબદાર છે ? સૂક્ષ્મ તંતુ આપેલ તમામ મધ્યવર્તી તંતુ સૂક્ષ્મનલિકા સૂક્ષ્મ તંતુ આપેલ તમામ મધ્યવર્તી તંતુ સૂક્ષ્મનલિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સૌપ્રથમ સાચી શરીરગુહા ધરાવતો સમુદાય કયો છે ? નુપૂરક મૃદુકાય સંધિપાદ શૂળત્વચી નુપૂરક મૃદુકાય સંધિપાદ શૂળત્વચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP