બાયોલોજી (Biology) પૂર્વાવસ્થા-I ના સંદર્ભમાં અસંગત તબક્કો કયો ? લેપ્ટોટીન ઈન્ટરકાઈનેસીસ ડિપ્લોટીન ડાયકાઈનેસીસ લેપ્ટોટીન ઈન્ટરકાઈનેસીસ ડિપ્લોટીન ડાયકાઈનેસીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વુલ્ફિયા ગ્લોબોઝા કેટલા મિમી કદ દર્શાવે છે ? 1-2 મિમી 2-5 મિમી 5-10 મિમી 3-4 મિમી 1-2 મિમી 2-5 મિમી 5-10 મિમી 3-4 મિમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ઉત્સેચકના વિશિષ્ટ ક્રિયાશીલ સ્થાન માટે જવાબદાર રચના તેનું ત્રિપરિમાણીય સ્વરૂપ તેનો ઉભયગુણધર્મ પ્રક્રિયાનો શક્તિસ્તર તેનું કલિલ સ્વરૂપ તેનું ત્રિપરિમાણીય સ્વરૂપ તેનો ઉભયગુણધર્મ પ્રક્રિયાનો શક્તિસ્તર તેનું કલિલ સ્વરૂપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ન્યુક્લિઓસાઈડ એટલે, પેન્ટોઝ શર્કરા + નાઈટ્રોજન બેઈઝ + ફોસ્ફેટ ન્યુક્લિક ઍસિડ + ફૉસ્ફેટ ન્યુક્લિઓટાઈડ + ફૉસ્ફેટ પેન્ટોઝ શર્કરા + નાઈટ્રોજન બેઈઝ પેન્ટોઝ શર્કરા + નાઈટ્રોજન બેઈઝ + ફોસ્ફેટ ન્યુક્લિક ઍસિડ + ફૉસ્ફેટ ન્યુક્લિઓટાઈડ + ફૉસ્ફેટ પેન્ટોઝ શર્કરા + નાઈટ્રોજન બેઈઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સમાજનમાં ભાજનોત્તરાવસ્થા ભાજનાવસ્થાથી કઈ રીતે અલગ પડે છે ? રંગસૂત્રોની સંખ્યા અડધી હોય અને રંગસૂત્રિકાની સંખ્યા સમાન હોય. રંગસૂત્રોની સંખ્યા સમાન હોય અને રંગસૂત્રિકાની સંખ્યા અડધી હોય. રંગસુત્રોની સંખ્યા સમાન હોય અને રંગસૂત્રિકાની સંખ્યા સમાન હોય. રંગસૂત્રોની સંખ્યા અડધી હોય અને રંગસૂત્રિકાની સંખ્યા અડધી હોય. રંગસૂત્રોની સંખ્યા અડધી હોય અને રંગસૂત્રિકાની સંખ્યા સમાન હોય. રંગસૂત્રોની સંખ્યા સમાન હોય અને રંગસૂત્રિકાની સંખ્યા અડધી હોય. રંગસુત્રોની સંખ્યા સમાન હોય અને રંગસૂત્રિકાની સંખ્યા સમાન હોય. રંગસૂત્રોની સંખ્યા અડધી હોય અને રંગસૂત્રિકાની સંખ્યા અડધી હોય. ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint: સમભાજનના ભાજનોત્તરાવસ્થામાં રંગસૂત્રની રંગસૂત્રિકા એકબીજાથી છૂટી પડી વિરુદ્ધ ધ્રુવ તરફ ગતિ કરે.)
બાયોલોજી (Biology) વૃદ્ધિ માટે નીચેનું કયું વિધાન અસંગત છે ? સજીવો તેમના જન્મ પછી દેહના કદમાં વધારો કરતાં જ રહે છે. કોષવિભાજનને પરિણામે પેશીઅંગ કે દેહમાં વૃદ્ધિ થાય છે. પ્રાણીઓમાં જીવનપર્યંત વૃદ્ધિ થાય છે. બહુકોષી સજીવો કોષવિભાજન દ્વારા વધે છે. સજીવો તેમના જન્મ પછી દેહના કદમાં વધારો કરતાં જ રહે છે. કોષવિભાજનને પરિણામે પેશીઅંગ કે દેહમાં વૃદ્ધિ થાય છે. પ્રાણીઓમાં જીવનપર્યંત વૃદ્ધિ થાય છે. બહુકોષી સજીવો કોષવિભાજન દ્વારા વધે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP