Talati Practice MCQ Part - 3
NHRC સંસ્થા કઈ બાબત સાથે સંકળાયેલી છે ?

સાક્ષરતા
માનવ અધિકાર
બાળ મજૂરી
મહિલા સુરક્ષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘દહેગામ’ કયા જિલ્લામાં આવેલ છે ?

સુરેન્દ્રનગર
અમદાવાદ
ગાંધીનગર
બોટાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘રાવણનું મિથ્યાભિમાન’ના રચયિતા જણાવો.

ગિરિધર
શામળ
પ્રેમાનંદ
નાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP