વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારત સ્ટાન્ડર્ડ્સ નોર્મ્સ દ્વારા નીચેના પૈકી ક્યા પ્રદૂષક ઘટકોની તીવ્રતામાં ઘટાડો કરવાના પ્રયાસ થાય છે ? i) કાર્બનડાયક્સાઈડ(CO2)(ii) કાર્બન મોનોક્સાઈડ (CO)iii) હાઈડ્રોકાર્બન્સ (HC)(iv) નાઈટ્રોજન ઓક્સાઈડ (NOx)v) પર્ટિક્યુલેટ મેટર (pm) i, ii, iv, v ii, iii, iv & v i, ii & iii ii, iv, v i, ii, iv, v ii, iii, iv & v i, ii & iii ii, iv, v ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) REN21 શું છે ? પવન ઊર્જાનું સૌથી વધુ ઉત્પાદન કરનારી કંપની એવો સોફટવેર છે, જે પુનઃ પ્રાપ્ય ઊર્જા સ્રોતો અંગેની માહિતીઓ પૂરી પાડે. પુનઃપ્રાપ્ય ઊર્જા સ્રોતો પરની વૈશ્વિક સ્તરની નીતિ છે. સૌર ઊર્જાનું સૌથી વધુ ઉત્પાદન કરનારી કંપની પવન ઊર્જાનું સૌથી વધુ ઉત્પાદન કરનારી કંપની એવો સોફટવેર છે, જે પુનઃ પ્રાપ્ય ઊર્જા સ્રોતો અંગેની માહિતીઓ પૂરી પાડે. પુનઃપ્રાપ્ય ઊર્જા સ્રોતો પરની વૈશ્વિક સ્તરની નીતિ છે. સૌર ઊર્જાનું સૌથી વધુ ઉત્પાદન કરનારી કંપની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) અંતરિક્ષ આયોગનું મુખ્યાલય ક્યા સ્થિત છે ? ઈન્દોર હસન પુરી બેંગલુરુ ઈન્દોર હસન પુરી બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતમાં ઈન્ટરનેટ વપરાશકર્તાઓની સંખ્યાની બાબતમાં કયું રાજ્ય પ્રથમ નંબર પર છે ? કર્ણાટક તમિલનાડુ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર કર્ણાટક તમિલનાડુ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) સુપરમૂનની સ્થિતિ કોને કહેવાય ? સૌથી લાંબુ ચાલનાર ચંદ્રગ્રહ ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક હોય એવી સ્થિતિ વર્ષની છેલ્લી પૂનમ એક પણ નહીં સૌથી લાંબુ ચાલનાર ચંદ્રગ્રહ ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક હોય એવી સ્થિતિ વર્ષની છેલ્લી પૂનમ એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પોખરણ-1(1974)ની પ્રમુખ જવાબદારીઓ કોણે સંભાળી હતી ? હોમી જહાંગીર ભાભા હોમી સેઠના રાજા રમન્ના ડૉ. કલામ હોમી જહાંગીર ભાભા હોમી સેઠના રાજા રમન્ના ડૉ. કલામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP