GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) નીચે આપેલી યાદી-I ને યાદી-II સાથે જોડો. યાદી - I 1. જળો (Annelids)2. મૃદુકાય (Molluses)3. ઉભયજીવીઓ4. સસ્તન પ્રાણીઓ યાદી - II a. અળસીયાંb. છીપો, ગોકળગાયc. દેડકો d. શરીર પર વાળ અથવા રૂંવાટી 1-d, 2-a, 3-b, 4-c 1-c, 2-d, 3-a, 4-b 1-a, 2-b, 3-c, 4-d 1-b, 2-c, 3-d, 4-a 1-d, 2-a, 3-b, 4-c 1-c, 2-d, 3-a, 4-b 1-a, 2-b, 3-c, 4-d 1-b, 2-c, 3-d, 4-a ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) ભારતીય રેલવે દ્વારા નીચેના પૈકી કઈ ભારતની સૌથી જુની ચાલતી ટ્રેનનું પુનઃ નામકરણ નેતાજી એક્સપ્રેસ તરીકે કરવામાં આવ્યું છે ? હાવરા - કલ્કા મેલ હિમાલયન કવીન હાવરા - મદ્રાસ મેલ હાવરા - નવી દિલ્હી રાજધાની હાવરા - કલ્કા મેલ હિમાલયન કવીન હાવરા - મદ્રાસ મેલ હાવરા - નવી દિલ્હી રાજધાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) ઓસ્કાર 2021 માટેની ભારતની સત્તાવાર પ્રવેશ - ઓફીશિયલ એન્ટ્રી - તરીકે નીચેના પૈકી કઈ ભારતીય ફિલ્મને પસંદ કરવામાં આવી છે ? મારા જલીકટ્ટુ દંદુપલ્યમ્ થુંગા કંગલ મારા જલીકટ્ટુ દંદુપલ્યમ્ થુંગા કંગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) ભારતના બંધારણના મૂળભૂત હક્કો બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને રાજ્ય ધારાસભાએ અનુચ્છેદ 33 હેઠળ ઘડેલા કાયદાઓને કોઈ અદાલત દ્વારા પડકારી શકાય નહિ. અનુચ્છેદ 33 લશ્કરી કાયદાને ઉચ્ચતમ ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયાલયના રીટ અધિકાર ક્ષેત્રમાંથી પણ બાકાત રાખી શકે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને રાજ્ય ધારાસભાએ અનુચ્છેદ 33 હેઠળ ઘડેલા કાયદાઓને કોઈ અદાલત દ્વારા પડકારી શકાય નહિ. અનુચ્છેદ 33 લશ્કરી કાયદાને ઉચ્ચતમ ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયાલયના રીટ અધિકાર ક્ષેત્રમાંથી પણ બાકાત રાખી શકે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) ઘરના ઉંબરને મંગલ સાથિયો દોરી ચોખાથી વધાવે છે - તે શાનું પ્રતિક મનાય છે ? નૃસિંહ ભગવાનનું સિંહાસન ગણપતિ લક્ષ્મીજી આદ્યશક્તિ નૃસિંહ ભગવાનનું સિંહાસન ગણપતિ લક્ષ્મીજી આદ્યશક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) તાજેતરમાં વડાપ્રધાને નીચેના પૈકી કયા સ્થળોએ છ લાઈટ હાઉસ પ્રોજેક્ટનો પાયો નાખ્યો ?i. ઈન્દોર અને ચેન્નાઈii. રાજકોટ અને રાંચીiii. અગરતલા અને લખનઉiv. વિશાખાપટ્ટનમ્ અને કન્યાકુમારી ફક્ત ii ફક્ત ii, iii અને iv ફક્ત i, ii અને iii i, ii, iii અને iv ફક્ત ii ફક્ત ii, iii અને iv ફક્ત i, ii અને iii i, ii, iii અને iv ANSWER DOWNLOAD GUJARATI MCQ APP