GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા સૂચકો વિદેશી હૂંડિયામણની સ્થિરતાને નબળી દર્શાવે છે ?
i. આયાતમાં ઘટાડો
ii. વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો દ્વારા મૂડી પ્રવાહ
iii. ટૂંકી મુદતના બાકી બાહ્ય દેવામાં ઘટાડો

i,ii અને iii
ફક્ત i અને ii
ફક્ત i અને iii
ફક્ત ii અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
સુવિખ્યાત રાણ-કી-વાવના નિર્માણનું શ્રેય નીચેના પૈકી કઈ રાણીને આપવામાં આવે છે ?

માધવી
બકુલાદેવી
ઉદયમતી
અપ્પાદેવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
કોઈ વ્યક્તિ એ સંસદના સદસ્ય તરીકે ચૂંટાવવા માટે ગેરલાયક ઠેરવાય છે જો ___
1. ભારત સરકાર અથવા રાજ્ય સરકાર હેઠળ બીજો કોઈ લાભદાયક હોદ્દો ધરાવતી હોય.
2. તે મુક્ત નહીં ઠરાવેલી નાદાર હોય
3. તો તેણી સરકાર જેમાં ઓછામાં ઓછો 25% જેટલો હિસ્સો ધરાવતી હોય તેવા નિગમમાં નિયામક અથવા વ્યવસ્થાપક એજન્ટ તરીકેનો હોદ્દો ધરાવતો ન હોવો જોઈએ.

માત્ર 1 અને 3
1,2 અને 3
માત્ર 1 અને 2
માત્ર 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા જોડકા યોગ્ય રીતે જોડેલા નથી ?

કોટોપાક્ષી - જ્વાળામુખી પર્વત
રાજમહાલ ટેકરીઓ - ખંડ પર્વત
એન્ડિઝ - ગેડ પર્વત
નીલગીરી - શેષ પર્વત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા પલ્લવ રાજાએ મહાબલિપુરમ્ ખાતે ખડકને કાપીને સુવિખ્યાત રથ બનાવ્યા ?

પરમેશ્વરવર્મન-I
પરમેશ્વરવર્મન-II
નંદીવર્મન-II
નરસિંહવર્મન-I

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP