પર્યાવરણ (The environment) નીચેના પૈકી કયા કયા ગ્રીનહાઉસ ગેસ સાથે સંકળાયેલી સંમેલનો છે ?I. સ્ટોકહોમ II. પૃથ્વી (રીયો) III. ક્યોટો IV. પેરીસ I, II, III અને IV I અને II I અને III I, III અને IV I, II, III અને IV I અને II I અને III I, III અને IV ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) રાષ્ટ્રીય વાયુ ગુણવત્તા કાર્યક્રમ (NAQP) અંતર્ગત નીચે પૈકી કયા પ્રદૂષકનું સ્તર માપવામાં આવતું નથી ? સલ્ફર ડાયોક્સાઈડ ઓઝોન કાર્બન મોનોક્સાઈડ કાર્બન ડાયોક્સાઈડ સલ્ફર ડાયોક્સાઈડ ઓઝોન કાર્બન મોનોક્સાઈડ કાર્બન ડાયોક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) રોજગાર કચેરીઓ ઉપર રાજ્યકક્ષાએ સીધું નિયંત્રણ નાયબ નિયામકશ્રી (તાલીમ) નિયામકશ્રી રોજગાર અને તાલીમ અધિક નિયામકશ્રી નાયબ નિયામકશ્રી (રોજગાર) નાયબ નિયામકશ્રી (તાલીમ) નિયામકશ્રી રોજગાર અને તાલીમ અધિક નિયામકશ્રી નાયબ નિયામકશ્રી (રોજગાર) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) હવા-પ્રદૂષણને લીધે વાતાવરણમાં કાર્બન ડાયોકસાઇડનું પ્રમાણ વધવાથી પૃથ્વીનું તાપમાન વધી જાય છે, આ અસરને શું કહે છે ? આપેલ પૈકી એક પણ નહીં ગ્રીન હાઉસ અસર એસિડ વર્ષા અસર વાતાનુકૂલન અસર આપેલ પૈકી એક પણ નહીં ગ્રીન હાઉસ અસર એસિડ વર્ષા અસર વાતાનુકૂલન અસર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) જળમાં મરક્યુરી (પારો) ભળવાથી કઈ બિમારી ફેલાય છે ? પ્લેગ એનિમિયા ઈતાઈ ઈતાઈ મિનામાટા પ્લેગ એનિમિયા ઈતાઈ ઈતાઈ મિનામાટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) નીચેના પૈકી ગ્રીનહાઉસ ગેસની ઓળખ કરો ?I. CO2 II. CO III. CH4 IV. N2O I અને III I, II, III અને IV I, III અને IV I અને II I અને III I, II, III અને IV I, III અને IV I અને II ANSWER DOWNLOAD GUJARATI MCQ APP