GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો ખોટું / ખોટાં છે ?
i. ઉમદા વાયુઓ (Noble Gases) ધરાવતા તમામ ગેસ લેસર (Gas Lasers) એક્ઝઈમર લેસર (excimer lasers) તરીકે પણ ઓળખાય છે.
ii. અર્ધવાહક લેસર લેડ ફંક્શનીંગના સિધ્ધાંતોને સમાવિષ્ટ કરે છે.
iii. ફાયબર લેસર (Fibre lasers) ઓપ્ટીકલ ફાયબર કેબલનો ઉપયોગ એમ્પલીફાઈંગ માધ્યમ તરીકે કરે છે.

આપેલ પૈકી એક પણ નહીં
i, ii અને iii
ફક્ત ii અને iii
ફક્ત i

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત લાભાર્થીઓની સંખ્યાના માપદંડ હેઠળ નીચેના પૈકી કયા રાજ્યએ સૌથી શ્રેષ્ઠ દેખાવ કરેલ છે ?

ગુજરાત
મહારાષ્ટ્ર
કર્ણાટક
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
___ રાજ્યમાં કલાશાળા ઉપરાંત કલાવંત કારખાનું પણ હતું જેમાં ઉચ્ચ કોટીના ગાયકો-વાદકોને સ્થાન હતું.

વડોદરા
ભાવનગર
લીંબડી
કચ્છ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
રાજ્યમાં જિલ્લા ન્યાયાધીશની નિમણૂક (appointment), નિમણૂકનું સ્થળ (posting) અને બઢતી (promotion) ___ દ્વારા કરાય છે.

રાજ્યની ઉચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશના રાજ્યપાલ સાથે પરામર્શ
આપેલ પૈકી એક પણ નહીં
રાષ્ટ્રપતિના ઉચ્ચ અદાલત સાથે પરામર્શ
રાજ્યપાલના ઉચ્ચ અદાલત સાથેના પરામર્શ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
“આયના મહલ”. “હૉલ ઑફ મિરર્સ'' બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
i. તે માંડવી ખાતે આવેલો છે.
ii. તે ઈન્ડો-યુરોપીયન શૈલીમાં બનેલ છે.
iii. રામસિંહ માલમ આ મહેલના કસબી હતાં.

i, ii અને iii
ફક્ત ii અને iii
ફક્ત i અને ii
ફક્ત i અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કયા વડાપ્રધાન હેઠળની કેન્દ્ર સરકાર દરમ્યાન પ્રધાનમંત્રીનું સચિવાલય બદલાઈને પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) થયું હતું ?

ઇન્દીરા ગાંધી
જવાહરલાલ નેહરુ
લાલબહાદુર શાસ્ત્રી
મોરારજી દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP