Talati Practice MCQ Part - 6
સાડીનો એક વેપારી 25% નફાની ગણતરી સાથે રૂા. 1600ની વેચાણ કિંમત છાપેલી અમુક સાડીઓ લાવે છે. તે વેપારી આ દરેક સાડી રૂા. 1450 લેખે વેચે છે. તો તેને સાડી દીઠ કેટલા રૂપિયા નફો મળે ?

250
260
240
150

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
વેલ્થ ઓફ નેશન્સના લેખક જણાવો.

અમર્ત્ય સેન
જે.સી.પીગુ
ફિશર
એડમ સ્મિથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : પારકા ઉપર આધાર રાખવો તે

પરાહત
પરાવલંબન
પરાવર્તી
પરાવૃત્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કહેવતનો અર્થ લખો : તેલ જોવી તેલની ધાર જોવી

કાર્ય ઝડપથી પૂરું કરવું
તેલ જોયા પછી તેલની ધાર જોવી
તેલની ધાર પ્રમાણે કામ કરવું
કાર્ય સમજી વિચારીને કરવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સરસ્વતી નદીના તટે આવેલા સિદ્ધપુર તીર્થમાં કયા ઋષિનો જન્મ થયો હતો ?

કપિલ
ભૃગુ
વશિષ્ઠ
નારદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP