GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
નીચેના શબ્દ પૈકીની સાચી જોડણી જણાવો.

‘માર્ગદશીકા’
‘માર્ગદર્શિકા'
'માગર્દશિકા'
‘માર્ગદશિકા’

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
એવો વિસ્તાર કે જ્યાં ઘણાં બધાં કુટુંબ/વસ્તી એક સાથે રહેતા હોય અને પોતાની રોજબરોજની જીવન જરૂરિયાતો પૂરી કરવા માટે એકબીજા પર આધારિત હોય, જે બંને માટે લાભદાયી હોય તેને શું કહેવાય ?

સમાજ
સમુદાય
સમૂહ
વર્ગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP