Talati Practice MCQ Part - 7
‘પૃથ્વી પોતાની ધરી પર ફરે છે’ - આ વિધાન ગુપ્તકાળ દરમિયાન કયા વિદ્વાને કહ્યું હતું ?

સુશ્રુત
બ્રહ્મગુપ્ત
વરાહમિહિર
આર્યભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
નીચેનામાંથી સાચું જોડકું જોડી સાચો ક્રમ પસંદ કરો.
1. ઉપરકોટ
2. સીદ્દી સૈયદની જાળી
3. રાણીની વાવ
4. ધોળાવીરા
a. અમદાવાદ
b. પાટણ
c. ખદીરબેટ
d. જૂનાગઢ

1-d, 2-a, 3-b, 4-c
1-c, 2-a, 3-b, 4-d
1-d, 2-a, 3-c, 4-b
1-b, 2-a, 3-d, 4-c

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP