GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
ગુજરાત રાજ્યના નાણાંપ્રધાન શ્રી નીતિનભાઈ પટેલ દ્વારા તાજેતરમાં વિધાનસભામાં રજૂ કરવામાં આવેલ બજેટ 2017-18 અન્વયે ખેતી વિષયક ટ્રેક્ટર ઉપરના હયાત વેરાના સ્થાને આ વાહનોની વેચાણ કિંમતના કેટલા ટકા વેરો રાખવાની દરખાસ્ત કરવામાં આવેલ છે ?
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
એક વ્યક્તિને તેની ઉંમર વર્ષમાં પૂછતાં, તેણે જવાબ આપ્યો, "મારી ત્રણ વર્ષ પછીની ઉંમરનાં ત્રણ ગણામાંથી ત્રણ વર્ષ પહેલાંની ઉંમરનાં ત્રણ ગણા બાદ કરતાં મારી હાલની ઉંમર મળે છે." તો વ્યક્તિની હાલની ઉંમર કેટલી હશે ?