કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) ઈન્ટરનેટ એન્ડ મોબાઈલ એસોસિએશન ઓફ ઈન્ડિયા (IAMAI)ના ચેરમેન કોણ બન્યા ? હિમાંશુ શર્મા હર્ષ જૈન સાર્થક કુમાર ભવિષ્ય જૈન હિમાંશુ શર્મા હર્ષ જૈન સાર્થક કુમાર ભવિષ્ય જૈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા રાજ્યયે Family ID પોર્ટલ લૉન્ચ કર્યું ? ઉત્તર પ્રદેશ કેરળ આંધ્ર પ્રદેશ તેલંગાણા ઉત્તર પ્રદેશ કેરળ આંધ્ર પ્રદેશ તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન સ્પેસક્રાફ્ટ મિશન ઓપરેશનન્સ (SMOPS-2023)નું આયોજન કર્યું હતું ? DRDO ISRO IISc બેંગલુરુ IIT મદ્રાસ DRDO ISRO IISc બેંગલુરુ IIT મદ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા દેશે અમેરિકાના નેતૃત્વવાળી કમ્બાઈન્ડ મેરીટાઈમ ફોર્સીઝ (CMF) સંગઠનમાંથી બહાર નીકળી જવાની ઘોષણા કરી ? સાઉદી અરેબિયા યમન UAE ઈજિપ્ત સાઉદી અરેબિયા યમન UAE ઈજિપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘હર ઘર જલ’ કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ક્યા વર્ષે લૉન્ચ કરવામાં આવ્યો હતો ? વર્ષ 2020 વર્ષ 2018 વર્ષ 2019 વર્ષ 2016 વર્ષ 2020 વર્ષ 2018 વર્ષ 2019 વર્ષ 2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે કઈ કંપની સાથે મળીને અમૃત જનરેશન અભિયાન શરૂ કર્યું ? માઈક્રોસોફ્ટ ગૂગલ IBM મેટા માઈક્રોસોફ્ટ ગૂગલ IBM મેટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP