કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
ઈઝરાયેલ એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીઝ (IAS)એ સશસ્ત્ર દળો સાથે સંબંધિત ઉદ્યમ બનાવવા માટે ક્યા ભારતીય સંગઠન સાથે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા ?

BHEL
L&T
HAL
BEL

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે ક્યા રાજ્યના દેવધરમાં નેનો યુરિયા પ્લાન્ટની આધારશિલા મૂકી ?

ઓડિશા
ઝારખંડ
મિઝોરમ
છત્તીસગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
ભારતમાં પ્રથમવાર ફોર્મુલા E (Formula E) ઈલેક્ટ્રિક કાર રેસનું આયોજન ક્યા શહેરમાં કરાયું હતું ?

લખનૌ
જયપુર
હૈદરાબાદ
મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
તાજેતરમાં ક્યા રાજ્યમાં ત્રીજો વાર્ષિક ઓરેન્જ ફેસ્ટિવલ 2023નું આયોજન કરવામાં આવ્યું ?

નાગાલેન્ડ
મિઝોરમ
મેઘાલય
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ (National Science Day) ક્યારે મનાવાય છે ?

26 ફેબ્રુઆરી
27 ફેબ્રુઆરી
28 ફેબ્રુઆરી
25 ફેબ્રુઆરી

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP