કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ગોવામાં ચર્ચામાં રહેલી 'મેરા ગાંવ મેરા ગૌરવ' પહેલની શરૂઆત ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ (ICAR)દ્વારા કયા વર્ષે કરવામાં આવી હતી ? વર્ષ 2020 વર્ષ 2019 વર્ષ 2015 વર્ષ 2018 વર્ષ 2020 વર્ષ 2019 વર્ષ 2015 વર્ષ 2018 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા રાજ્યમાં આવેલા નાગી-નકટી પક્ષી અભ્યારણમાં પ્રથમ રાજ્યસ્તરીય પક્ષી ઉત્સવ 'કલરવ' નું આયોજન કરવામાં આવ્યું ? બિહાર મધ્ય પ્રદેશ હરિયાણા ઉત્તર પ્રદેશ બિહાર મધ્ય પ્રદેશ હરિયાણા ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) ઓસ્ટ્રેલિયામાં બોક્સિંગ ડે ટેસ્ટમાં 2 સદી ફટકારનારો ભારતનો પ્રથમ ક્રિકેટર કોણ બન્યું ? કે.એલ. રાહુલ રોહિત શર્મા વિરાટ કોહલી અજિંક્ય રહાણે કે.એલ. રાહુલ રોહિત શર્મા વિરાટ કોહલી અજિંક્ય રહાણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) ભારત સરકારે વર્ષ 2025 સુધીમાં સંરક્ષણ ઉત્પાદનમાં ___ ટર્નઓવરનો લક્ષ્યાંક રાખ્યો છે. 150 અબજ ડોલર 100 અબજ ડોલર 130 અબજ ડોલર 200 અબજ ડોલર 150 અબજ ડોલર 100 અબજ ડોલર 130 અબજ ડોલર 200 અબજ ડોલર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા રાજ્યે અભ્યુદયા (ABHYUDAYA) અંતર્ગત સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ફ્રી કોચિંગ આપવાની જાહેરાત કરી ? છત્તીસગઢ હરિયાણા ઉત્તર પ્રદેશ બિહાર છત્તીસગઢ હરિયાણા ઉત્તર પ્રદેશ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) નીચેના વિધાનો પૈકી સત્ય વિધાન / વિધાનો પસંદ કરો. કેન્દ્ર સરકારે કૌશલ ભારત મિશનનો પ્રારંભ વર્ષ 2015માં કર્યો હતો. આપેલ તમામ PMKVY કૌશલ ભારત મિશન અંતર્ગત ચલાવવામાં આવે છે. કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના (PMKVY) 3.0નો શુભારંભ કર્યો. કેન્દ્ર સરકારે કૌશલ ભારત મિશનનો પ્રારંભ વર્ષ 2015માં કર્યો હતો. આપેલ તમામ PMKVY કૌશલ ભારત મિશન અંતર્ગત ચલાવવામાં આવે છે. કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના (PMKVY) 3.0નો શુભારંભ કર્યો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP