કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) ICC વર્લ્ડ કપ 2023ના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિયુકિત કરવામાં આવી હતી ? કાર્તિક આર્યન અક્ષયકુમાર શાહરુખ ખાન આયુષ્માન ખુરાના કાર્તિક આર્યન અક્ષયકુમાર શાહરુખ ખાન આયુષ્માન ખુરાના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે વિશાખાપટ્ટનમમાં સંયુક્ત સમુદ્રી અભ્યાસનું આયોજન કર્યું હતું, જેમાં ભારતીય નૌસેના જહાજ INS રાણા અને INS સુમેધાએ ભાગ લીધો ? ફ્રાન્સ ઈંગ્લેન્ડ વિયેતનામ શ્રીલંકા ફ્રાન્સ ઈંગ્લેન્ડ વિયેતનામ શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ભારતીય નૌસેનાના ક્યા જહાજે જકાર્તામાં ઈન્ડોનેશિયાની નૌસેના સાથે દ્વિપક્ષીય સમુદ્રી અભ્યાસમાં ભાગ લીધો ? INS સહ્યાદ્રી એક પણ નહીં INS કોલકાતા આપેલ બંને INS સહ્યાદ્રી એક પણ નહીં INS કોલકાતા આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા શહેરમાં વીર સાવરકર ઈન્ટરનેશનલ એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરાયું ? જયપુર કવરત્તી પોર્ટબ્લેર અમરાવતી જયપુર કવરત્તી પોર્ટબ્લેર અમરાવતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) વિશ્વ મસ્તિષ્ક દિવસ (World Brain Day) ક્યારે મનાવાય છે ? 20 જુલાઈ 22 જુલાઈ 21 જુલાઈ 23 જુલાઈ 20 જુલાઈ 22 જુલાઈ 21 જુલાઈ 23 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં ઈન્ટરનેશનલ એકિઝબિશન-કમ-કન્વેન્શન સેન્ટર (IECC) ‘ભારત મંડપમ’નું ઉદ્ઘાટન કર્યું ? મુંબઈ બેંગલુરુ નવી દિલ્હી ભોપાલ મુંબઈ બેંગલુરુ નવી દિલ્હી ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP