કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ICMR - NARFBR (National Animal Resource Facility for Biomedical Research)નું ઉદ્ઘાટન ક્યા શહેરમાં કરાયું ? હૈદરાબાદ રાંચી નાગપુર જબલપુર હૈદરાબાદ રાંચી નાગપુર જબલપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન (ILO)ની એશિયા અને પ્રશાંત ક્ષેત્રિય બેઠક (APRM)ની મેજબાની ક્યો દેશ કરી રહ્યો છે ? સિંગાપુર બાંગ્લાદેશ ઈન્ડોનેશિયા ભારત સિંગાપુર બાંગ્લાદેશ ઈન્ડોનેશિયા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ 2023 ક્યા શહેરમાં યોજાશે ? મુંબઈ ભુવનેશ્વર જોધપુર નવી દિલ્હી મુંબઈ ભુવનેશ્વર જોધપુર નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) રાષ્ટ્રીય ગણિત દિવસ (National Mathematics Day) ક્યારે મનાવાય છે ? 22 ડિસેમ્બર 21 ડિસેમ્બર 20 ડિસેમ્બર 19 ડિસેમ્બર 22 ડિસેમ્બર 21 ડિસેમ્બર 20 ડિસેમ્બર 19 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ (INC)ની સ્થાપના ક્યા થઈ હતી ? મદ્રાસ બોમ્બે દિલ્હી કોલકાતા મદ્રાસ બોમ્બે દિલ્હી કોલકાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કઈ આંતરરાષ્ટ્રીય સસ્થાએ પૃથ્વીના પાણીના સર્વે માટે આંતરરાષ્ટ્રીય મિશન શરૂ કર્યું ? BAR DRDO NASA ISRO BAR DRDO NASA ISRO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP