કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયા રાજ્યે ગ્રામ પંચાયતમાં ICTના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે શ્રેણી I અંતર્ગત 'ઈ-પંચાયત પુરસ્કાર 2021' માં પ્રથમ પુરસ્કાર જીત્યો ? ઉત્તર પ્રદેશ તેલંગાણા તમિલનાડુ કર્ણાટક ઉત્તર પ્રદેશ તેલંગાણા તમિલનાડુ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ખલીલ ધનતેજવી ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં કઈ કોલમ લખતા હતા ? પારિજાતનો પરિસંવાદ ખુલ્લા બારણે ટકોરા અર્વાચિંતનમ્ સ્ટેકટ્રોમીટર પારિજાતનો પરિસંવાદ ખુલ્લા બારણે ટકોરા અર્વાચિંતનમ્ સ્ટેકટ્રોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલા સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ (Special Drawing Rights) કઈ સંસ્થા સાથે સંબંધિત છે ? ADB વર્લ્ડ બેંક UNDP IMF ADB વર્લ્ડ બેંક UNDP IMF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ટ્રાઈબ્સ ઈન્ડિયા GI મહોત્સવનું આયોજન કયા કરવામાં આવ્યું હતું ? લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમિનિસ્ટ્રેશન (LBSNAA), મસૂરી સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડીયા સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમી, હૈદરાબાદ ઈન્દિરા ગાંધી નેશનલ ફોરેસ્ટ એકેડમી, દહેરાદૂન લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમિનિસ્ટ્રેશન (LBSNAA), મસૂરી સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડીયા સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમી, હૈદરાબાદ ઈન્દિરા ગાંધી નેશનલ ફોરેસ્ટ એકેડમી, દહેરાદૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ મિસાઈલ હુમલાથી ભારતીય નૌકાદળ જહાજોને રક્ષણ આપવા સ્વદેશી ઢબે એડવાન્સ ચેફ ટેકનોલોજી વિકસાવી છે ? ડિફેન્સ લેબોરેટરી જોધપુર એડવાન્સ સિસ્ટમ લેબોરેટરી હિંદુસ્તાન એરોનોટિક્સ લિ આર્મામેન્ટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ ડિફેન્સ લેબોરેટરી જોધપુર એડવાન્સ સિસ્ટમ લેબોરેટરી હિંદુસ્તાન એરોનોટિક્સ લિ આર્મામેન્ટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કઈ કંપનીએ STEM ક્ષેત્રોમાં નવીનીકરણ અને ઉદ્યમશીલતાને પ્રોત્સાહન આપવા માટે NITI આયોગના અટલ ઈનોવેશન મિશન (AIM) સાથે સ્ટેટમેન્ટ ઓફ ઈન્ટેન્ટ (SoI) પર હસ્તાક્ષર કર્યા છે ? દસોલ્ટ સિસ્ટમ કેપજેમિની સીમેન્સ ફુજિત્સુ દસોલ્ટ સિસ્ટમ કેપજેમિની સીમેન્સ ફુજિત્સુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP